ગાંધીધામના ૬ મિત્રોએ બુલેટ પર પ્રવાસ કરી ૩ જ્યોતિર્લિંગના કર્યા દર્શન

6 friends from Gandhidham traveled on a bullet and visited 3 Jyotirlingas 6 friends from Gandhidham traveled on a bullet and visited 3 Jyotirlingas

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામના બાઈક રાઈડીંગના શોખીન ૬ મિત્રો અનિલ તલરેજા, નિલેશ નંદા, વિજય આહિર, બિનનીશ થોનસ, રાહુલ નાયર અને રાહુલ નાયરે ગાંધીધામથી બુલેટ પર ૪ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસનો ર૧પ૦ કિલોમીટરનો પ્રવાસ કરી ત્રણ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર, ભીમાશંકર અને ધુષ્મેશશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધીધામના યુવાનોમાં બુલેટ રાઈડીંગનો ક્રેઝ વધી રહ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *