ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વાસણભાઇ આહિર પોતાના 68 માં જન્મ દિવસ પ્રસંગે છેલ્લા 24 વર્ષની પરંપરા મુજબ ગાંધીધામ સ્થિત આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત કેન્દ્રની આ વર્ષો, પણ મુલાકાત લીધી. અને 35 જેટલા બાળકોની વચ્ચે રહી પોતાના જન્મદિવસ ની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરી.

જીવન પ્રભાત કેન્દ્રની મુલાકાત દરમ્યાન દ્વારાદિપ પ્રગટવામાં આવ્યો ત્યાર બાદ હવન કરવામાં આવ્યું. અને વિધાથીર્ઓ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરી શુભેચ્છા પાઠવમાં આવી. અને સંસ્થા અને વિવિધ સમાજ અને આગેવાનો દ્વારા વાસણ ભાઈ આહીરનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી વાસણભાઇ આહિર જીવન પ્રભાત એ સંસ્થાનું અને કચ્છ નું ગૈરવ વધાર્યુ અને આ સંસ્થા ઉપરોક્ત પ્રગતિ કરે તેવી શુભકામનાં પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ખાસ દિનદયાલ પોર્ટ ના ચેરમેન સુશીલ કુમાર સિંગ,ગાંધીધામ શહેર ભાજપ ના, મહામંત્રી મહેન્દ્રભાઈ જુનેજો, જી. ડી. એ ના પૂર્વ ચેરમેન મધુકાન્ત ભાઈ શાહ, પીજીવીસીલ સીઈ ચૌધરી સાહેબ, કચ્છ જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ મિનાક્ષી બેન ભટ્ટ, કચ્છ- પાટણ આહીર સમાજ ના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ આહીર, ગાંધીધામ ના જાણીતા એડવોકેટ વરજાંગ ભાઈ ગઢવી , અંજાર શહેર ભાજપ ના પૂર્વ મહામત્રી દિગંત ધોરકિયા, ઉદ્યોગપતિ પ્રશાંત ભાઈ કેલા, હરેશ મુલચંદાની, જીગદિશભાઈ દાફડા, ડૉ. સિધવ સાહેબ,રમેશ ધનવાણી, પપ્પુ ભાઈ વિરડા, ડી.એ.વી. ના શિક્ષકો, ગાંધીધામ બંક્ષીપંચ મોરચા ના પ્રમુખ હેમંતભાઈ ગજજર , ગાંધીધામ શહેર ના મંત્રી વૈભીવી બેન ગૌર, મેઘપર બો સજય મારાજ, સુરત ભાજપ ના કાર્યકતા વૈભવ ભાઈ વૈકરીયા, અંરવિદ બુચીયા, કૈલાશ ગૌર, શોકત ભાઈ ખોજા, રમેશ બગડા, દુઃખતી રામ પ્રજાપતિ, ચિરાગ પ્રજાપતિ, આર્ય સમાજ પ્રધાન વાચોનિધિ જી ,ગુરૂદત શર્મ, મોહનભાઇ જાંગીડ, દિપકભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહેયા હતા અને દિનદયાલ પોર્ટના ચેરમેન અને વાસણ ભાઈ આહીરે વિદ્યાર્થી ને આશીર્વાદ ઉજ્વળ ભવિષ્ય ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી તેવું વિજય પટેલની યાદીમાં જણાવ્યું છે.
