ગુજરાત : ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ વિધિવત રીતે પૂર્ણ

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી હતી.

Advertisements
  • પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
  • ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
  • કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
  • રાજ્યકક્ષા
Advertisements

ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ માળી, પીસી બરંડા, દર્શના વાઘેલા, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, કૌશિક વેકરીયા, પરસોત્તમ સોલંકી, કમલેશ પટેલ, સંજય મહિડા, રમેશ કટારા, જયરામ ગામિત

  • રાજ્યકક્ષાના મંત્રી તરીકે 3 મંત્રીઓએ શપશ લીધા

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

  • ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા શપથ નહીં લે 

ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ નહીં લે.

  • કેબિનેટ મંત્રી

હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કનુ દેસાઇ, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી

  • રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે 3 મંત્રીઓએ શપશ લીધા :

ઈશ્વરસિંહ ઠાકોર (પટેલ), પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા.

  • રમણ સોલંકીએ શપથ લીધા : MLA રમણ સોલંકીએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
  • પ્રદ્યુમન વાજાએ શપથ લીધી : કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ મંત્રી પદના શપથ લીધા
  • અર્જુન મોઢવાડિયાએ શપથ લીધી : MLA અર્જુન મોઢવાડીયાએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
  • નરેશ પટેલે શપથ લીધી : MLA નરેશ પટેલે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
  • જીતુ વાઘાણીએ શપથ લીધી : MLA જીતુ વાઘાણીએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
  • હર્ષ સંઘવી DYCM બનાવાયા : હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા

હર્ષ સંઘવીને સૌપ્રથમ શપથ લીધી છે. તેમને ગુજરાતના DYCM બનાવાયા છે. તેઓ ગુજરાતના સૌથી યુવા DYCM છે.

નવા મંત્રીમંડળમાં 10 મંત્રીઓને સ્થાન નહીં 

Advertisements

ગુજરાતના નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મૂળુ બેરા (ખંભાળિયા), કુબેર ડિંડોર (સંતરામપુર), મુકેશ પટેલ (ઓલપાડ), ભીખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી- સુરત) તેમજ જગદીશ વિશ્વકર્મા (નિકોલ)ને સ્થાન નથી અપાયું. 

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment