ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ તાજેતરમાં ગુજરાત પોલીસ દળના વડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ 3 ના બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની વર્ગ 2 ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરમાંથી 159 કર્મીઓને સબ ઇન્સ્પેક્ટરની બઢતી આપવામાં આવી છે.







આ વર્ગ 2 ના કર્મીઓનો 44,900 થી 1,42,400 ના પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારે રાજ્ય પોલીસ દળના વડા વિકાસ સહાય દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.