ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ 17 ઓક્ટોબર, 2025ના રોજ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. શપથવિધિ બાદ મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓના પોર્ટફોલિયોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

Advertisements
Advertisements

મુખ્યમંત્રી

મંત્રીનું નામવિભાગો
ભૂપેન્દ્ર પટેલસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.

નાયબ મુખ્યમંત્રી

મંત્રીનું નામવિભાગો
હર્ષ સંઘવીગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન.

કેબિનેટ કક્ષાના મંત્રીઓ

મંત્રીનું નામવિભાગો
ઋષિકેશ પટેલઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો.
જીતુ વાઘાણીકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન.
કુંવરજી બાવળિયાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ.
કનુ દેસાઈનાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ.
નરેશ પટેલઆદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ.
અર્જુન મોઢવાડિયાવન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી.
ડૉ. પ્રદ્યુમન વાજાસામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.
રમણ સોલંકીઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

મંત્રીનું નામવિભાગો
ઈશ્વર પટેલપાણી પુરવઠા અને જળસંપત્તિ.
પ્રફુલ પાનસેરિયાઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ.
મનીષા વકિલમહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓ

મંત્રીનું નામવિભાગો
પરસોત્તમ સોલંકીમત્સ્યોદ્યોગ.
કાંતિલાલ અમૃતિયાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર.
રમેશ કટારાકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન.
દર્શના વાઘેલાશહેરી વિકાસ આવાસ.
કૌશિક વેકરિયાકાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો.
પ્રવીણ માળીવન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન.
જયરામ ગામિતરમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન.
ત્રિકમ છાંગાઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ.
કમલેશ પટેલનાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ.
સંજયસિંહ મહિડામહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ.
પુનમચંદ બરંડાઆદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.
સ્વરૂપજી ઠાકોરગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ.
રિવાબા જાડેજાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ.
Advertisements

નોંધ: નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીઓનો સમાવેશ થાય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment