આજે ધોરણ 10નું પરિણામ જાહેર: કચ્છ જિલ્લાનું પરિણામ 86.40 ટકા

આજે ધોરણ 10નું પરિણામ જાહેર: કચ્છ જિલ્લાનું પરિણામ 86.40 ટકા આજે ધોરણ 10નું પરિણામ જાહેર: કચ્છ જિલ્લાનું પરિણામ 86.40 ટકા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં કચ્છ જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જિલ્લાનું કુલ પરિણામ 86.40 ટકા નોંધાયું છે.

કચ્છના તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ મેદાન માર્યું છે, જેમાં કુલ 563 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે, કચ્છ જિલ્લાએ રાજ્યના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે અને દસમો ક્રમ હાંસલ કર્યો છે.

આ વર્ષે જિલ્લામાંથી કુલ 20,687 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 20,344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 17,577 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. કચ્છ જિલ્લાની 118 શાળાઓએ તો 100 ટકા પરિણામ મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

કેન્દ્રવાર પરિણામ

કેન્દ્ર નં.કેન્દ્રનું નામરજીસ્ટર્ડબેઠાપાસટકાવારી
5337ઝરપરા22121919589.04
5315કોડાયપુલ33132731496.02
5327ખીડા24124023798.75
5331કુકમા31631329092.65
5314માધાપર48548445594.01
5332ફતેહગઢ18017916189.94
5316કેરા51350746992.50
5328કટારિયા20719915879.40
5304માંડવી-કચ્છ12881267116992.27
5305નખત્રાણા54853349192.12
5303ભુજ27402709238688.08
5320માનકુવા30930628191.83
5307મુન્દ્રા1049104091487.88
5301આદિપુર15091497126684.57
5322આડેસર21921615973.61
5336બાવાસર14113610677.94
કેન્દ્ર નં.કેન્દ્રનું નામરજીસ્ટર્ડબેઠાપાસટકાવારી
5329વિંછીયો22221217180.66
5310ગઢશીશા55054248789.85
5335લાકડિયા16616012175.63
5313રાપર81780165381.52
5309ગાંધીધામ22962236182781.71
5302અંજાર19521926171488.99
5324ખાખરા23522113159.28
5306કોઠારા29228320873.50
5319ભુજોડી24223822594.54
5325ઢોરી24924721988.66
5308ભચાઉ83982969383.59
5326મોથાળા15114611981.51
5333ગાંગોર18518217696.70
5317ભુજપુર24424221187.19
5312નલિયા38938429175.78
5323સામખિયાળી38337430782.09
5321કોટડા(ચ)30329727893.60
કેન્દ્ર નં.કેન્દ્રનું નામરજીસ્ટર્ડબેઠાપાસટકાવારી
5318પાનધ્રો1451389568.84
5330રતનાલ24023819481.51
5311દયાપર30029323881.23
5334મનફરા19018316891.80
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *