પ્રેરણા ફાઉન્ડેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કેન્સર સર્વાઈવર્સ માટે સશક્તિકરણ પહેલ

પ્રેરણા ફાઉન્ડેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કેન્સર સર્વાઈવર્સ માટે સશક્તિકરણ પહેલ પ્રેરણા ફાઉન્ડેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કેન્સર સર્વાઈવર્સ માટે સશક્તિકરણ પહેલ
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પ્રેરણા ફાઉન્ડેશન (એક નવી સોચ) અને સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી 2 જૂનના રોજ રાષ્ટ્રીય કેન્સર સર્વાઈવર દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરના દર્દીઓને આત્મનિર્ભર બનાવવાનો હતો.

આ પહેલ અંતર્ગત, પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કેન્સર સર્વાઈવર્સને સિલાઈ – કટાઈ અને પાર્લરના કોર્સની મફત તાલીમ પૂરી પાડવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બનીને પોતાના પગ પર ઊભા રહી શકે.

Advertisements
Advertisements

આ ઉપરાંત, સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા કેન્સરના દર્દીઓને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment