ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ નવી સુંદરપુરી હુસેની એકતા કમિટી દ્વારા ઈમામ ચોક ખાતે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં કરવામાં આવેલ હતું. મુસ્લિમ સમાજના રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોય છે ત્યારે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ દ્વારા મુસ્લિમ સમાજના ભાઈઓ ને રોજા છોડાવી કોમી એકતા ની મિશાલ પુરી પાડેલ છે અનેક અગ્રણીઓ દ્વારા મુસ્લિમ સમાજના ભાઈઓને રોજા છોડાયા હતા સાચી-કોમી એકતા ની ભાવનાને ઉજાગર કરી છે અને દેશની રાજયની જીલાની જનતાને ભાઈચારો -સદભાવનામા.માને.છે એજ સમાજમાં ભાઈચારો. પ્રેમ અને અહિંસાની પ્રેરણા આપે છે આગામી તહેવારો શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગાંધીધામ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી શાહ નવાઝ સેખ. ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા. માજી વિરોધ પક્ષના નેતા સમીપભાઈ જોશી. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ. હાજી ગનીભાઇ માજોઠી. બળવંતસિંહ ઝાલા. નાસીર ખાન પઠાણ. મોહમ્મદ અલી આગરીયા. વાલજીભાઈ જરૂ .હાજી શકુરભાઈ માજોઠી. માયાભાઈ થારુ .સબીરભાઈ કુરેશી. આર એલ નાગવાડિયા.શાહજહા.સેખ. વાલજીભાઈ સથવારા. હાજી માજોઠી.આમદભાઈ.ધોસા.હાજી.ઉમર ભાઈ હાલેપોત્રા. રાજાભાઈ માજોઠી. અશરફભાઈ માજોઠી. આઝાદ ખાન. હાજી ભાઈ સમા. નવીનભાઈ અબચુગ. ગનીભાઇ. મોતીભાઈ વણકર. ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ માજી પ્રમુખ અમૃતા દાસ ગુપ્તા. રેખાબેન કેવલરામાની. રૂપાબેન મહાતા. સીમાબેન રોય વગેરે ઉપસ્થિત રહ્યા હતા આયોજન હુસેની એકતા કમિટી ના પ્રમુખ લતીફ ખલીફા અને મજીતભાઈ રાયમા. સદ્દામ ભાઈ કુંભાર. કરીમ કલીવાળા. બહેનોમાં વ્યવસ્થામાં મરિયમ બેન માજોઠી. રશીદાબેન ખલીફા. ખાતુબેન માજોઠી. રૂપસાનાબેન. સાયના બેન. સોનકીબેન. રોશનીબેન. ખુશીબેન વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.