ગાંધીધામ ટુડે ન્યુઝ: તારીખ:- 07.03.2025ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ૬/એ ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ તેમજ સ્ટાફ હાજર રહેલ.મેડિકલ ઓફિસર ડૉ. ઇરમા ઓઢાણી તેમજ સ્ટાફ દ્વારા જેનેરીક દવાઓ વિશે સમજણ આપવામાં આવી તથા જેનેરીક દવાઓ પણ અન્ય બ્રાન્ડેડ દવાઓ જેટલી જ ગુણવત્તા યુક્ત હોય છે તે સમજાવવામાં આવ્યું હતું.


Add a comment