ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પેરેડાઇઝ ફાઉન્ડેશનના વર્ષ 2025/26 ના નવા હોદ્દેદારો વરાયા હતા. જેમાં પ્રમુખ જયશ્રી કેવલાની, ઉપપ્રમુખ ડો કિશન કટુઆ,અમૃતા દાસગુપ્તા, મહામંત્રી વિક્રમ દુલગચ,ખજાનચી જુલી સોની, સહમંત્રી હેતલ સોલંકી, પ્રીતિ મોમાયા, મીડિયા કન્વીનર સ્મિત ઠક્કર અને કારોબારી સભ્ય તરીકે ડો હરેશ માલી,રાજેશ વાઘેલા,ડો શીતલ માલી,સીમા શેટ્ટી,અરવિંદ રોલા,ભાવેશ ફુફલ,વિનોદ તરવાડી,વિશાલ ઠક્કર,માનવ ભીંડે, શિવરાજસિંહ જાડેજા,ડિમ્પલ શર્માને નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંસ્થાપક શનિ બુચિયા અને પીયૂષ શ્રીવાસ્તવ દ્વારા અભિનંદન પાઠવેલ હતા.


Add a comment