ગાંધીધામમાં શિપિંગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ગાંધીધામમાં શિપિંગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગાંધીધામમાં શિપિંગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ગાંધીધામ ટુડે, ન્યુઝ: મિત્રવર્તુળ ઓફ શિપિંગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ર૦રપમાં ર૪ ટીમો વચ્ચે એક રોમાચંક લીગ – ફોર્મેટની યોજાઈ હતી. એક પછી એક ઉગ્ર મુકાબલાઓમાં જાેડેક ટીમ અભૂતપર્વ કુશળતા, ટીમવર્ક અને દ્રઢતા દર્શાવી ચેમ્પિયન બની હતી. જાેડેક શિપિંગ લાઈનનું પ્રતિનિધિત્વ કરતી ટીમે યોજનાબદ્ધ રમત અને ભાવના સાથે જીત હાંસલ કરી હતી.

Advertisements
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment